Skip to main content
Settings Settings for Dark

વરસાદી પાણીના સંગ્રહની ઉત્તમ વ્યવસ્થા

Live TV

X
  • સુરતના સિટી લાઈટ વિસ્તારના એપાર્ટમેન્ટમાં ઉત્તમ વ્યવસ્થા

    હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.પરંતુ લાખો લીટર વરસાદી પાણી વહી જાય છે.જો આ વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો ક્યારેય પાણીની તંગી ન વર્તાય. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વરસાદી પાણીને બચાવવા લોકોને અપીલ કરી છે, ત્યારે સુરતના સિટી લાઈટ વિસ્તારમાં એક એવુ એપાર્ટમેન્ટ આવેલું છે જેણે વરસાદી પાણીના સંગ્રહની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી છે. સિટી લાઈટ વિસ્તારમાં આવેલા પદ્મકિર્તિ એપાર્ટમેન્ટના રહીશોએ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભી કરીને વરસાદી પાણીને વહેતું અટકાવ્યું છે.એપાર્ટમેન્ટની છત પર જે વરસાદી પાણી પડે તેનો બોરિંગમાં સંગ્રહ કરવામાં આવે છે. એપાર્ટમેન્ટના રહીશોની આ ઉત્તમ કામગીરીની પ્રશંસા દેશ વિદેશમાં થઈ રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply