Skip to main content
Settings Settings for Dark

મહિસાગરઃ દરેક સુવિધાથી સજજ હાંડિયા ગામમાં આજ સુધી કોઈ FIR નહીં

Live TV

X
  • મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાનું હડિયા ગામ, આ તાલુકાના 62 ગામો પૈકી સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની અદ્યતન સુવિધાઓથી વિકાસ પામેલ પ્રથમ નંબરનું ગામ ગણાય છે. મુખ્યત્વે બારોટની વસ્તી ધરાવતા આ ગામને બાલાસિનોરના નવાબ સરકારે ઇનામમાં ભેટ આપ્યું હતુ.

    આ ઉપરાંત આ હડિયા ગામમાં પ્રજાપતિ , સુથાર, વાળંદ, પંચાલ કોમ રહે છે. ગામમાં સામાન્ય ઝઘડા ને વડિલો ઉકેલે છે. અત્યાર સુધી આ ગામમાં FIR નોંધાઇ નથી. સરકારી વિકાસલક્ષી યોજનાથી ગામમાં સ્વચ્છ પાણી , CCTV કેમરા, વાઇ-ફાઇની સુવિધા છે. સીમમાં જવાના રસ્તા પણ RCC ના બનાવ્યાં છે. દરેક ફળિયામાં સોલાર સિસ્ટમ લગાવેલ છે. 

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply