Skip to main content
Settings Settings for Dark

મહિલા સશક્તિકરણ - જાણો લુણાવાડાની મહિલા પશુપાલકોની અનોખી સિદ્ધિ

Live TV

X
  • મહિલા પશુ-પાલકોને બેન્ક દ્વારા બે ગાય માટેનું દરેક મહિલાને 70 હજાર રૂપિયા લેખે અંદાજે 55 લાખ રૂપિયા નું ધિરાણ આપવામાં આવ્યું હતું

    શ્વેત ક્રાંતિથી સાર્થક પગલુ ભરવાની દિશા માં મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લાડણના મુવાડ તેમજ ગાંધીયાના મુવાડા ગામ ની મહિલાઓએ પોતાના પરિવાર ની આવક બમણી કરવા સશક્ત કદમ ભર્યા છે. મહીસાગર લુણાવાડા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ,અને બેન્ક ઓફ બરોડા બાકોર ના સહયોગથી ગત વર્ષે આ ગામની ૫૫ મહિલા પશુ-પાલકોને તાલીમ આપવા માં આવી હતી. અને તમામ મહિલા પશુ-પાલકોને બેન્ક દ્વારા બે ગાય માટેનું દરેક મહિલાને 70 હજાર રૂપિયા લેખે ,અંદાજે 55 લાખ રૂપિયા નું ધિરાણ આપવામાં આવ્યું હતું. આ તમામ મહિલા પશુ-પાલકોની સિધ્ધિ છે કે બેન્ક લોનનો એક પણ હપ્તો ચૂકયા વગર ,પોતાની આવક વૃધ્ધિ કરીને ભારત સરકાર અને પ્રધાનમંત્રીની આકાંક્ષાઓ અને આશાઓ પર ખરા ઊતરીને શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply