Skip to main content
Settings Settings for Dark

ગિરિમાળાઓથી ધેરાયેલા ડાંગમાં BSNL 23 મોબાઈલ ટાવર લગાવશે

Live TV

X
  • ગુજરાતના છેવાડે સહયાદ્રીની ગિરિકંદરાઓની હારમાળામાં આવેલા ડાંગ જિલ્લામાં ભૌગોલિક વિષમ પરિસ્થિતિના કારણે ઘણી જગ્યાએ મોબાઈલ કનેક્ટિવિટીનો અભાવ રહે છે. ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા BSNLના સાત ટાવર કાર્યરત કરવામાં આવ્યા છે.

    જિલ્લામાં કુલ ૨૩ જેટલા ટાવરોને મંજૂરી મળી ગઈ છે. 311 ગામો ધરાવતા ડાંગ જિલ્લામાં મોટાભાગે ડુંગરાળ વિસ્તાર આવેલો છે, જેથી ત્યાં મોબાઈલ ફોન કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી કાર્યરત કરવી ખુબ જ કઠીન કાર્ય હતું. 

    જો કે ભારત સરકારના દુરસંચાર વિભાગ દ્વારા અતિ વિકટ અને દુર્ગમ ગામડાઓને ફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવા માટે ટાવર ઉભા કરવામાં આવ્યા છે. બાકી 15 ટાવરનું કામ ચાલી રહ્યું છે, જેથી પ્રવાસીઓ માટે આ સુવિધા આશીર્વાદ રૂપ બનશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply