Skip to main content
Settings Settings for Dark

વડોદરા - સાંસદ રંજન ભટ્ટના હસ્તે વાતાનુકિલત વેઈટિંગ રૂમનું લોકાર્પણ

Live TV

X
  • રંજનબેન ભટ્ટ તેમજ મંડલ પ્રબંધક દેવેન્દ્રકુમાર એ એસી વેઇટિંગ રૂમની મુલાકાત લિબે તમામ સુવિધાઓ નિહાળી

    કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય રેલવેને આધુનિકરણ કરવા તરફ તેમજ પ્રવાસીઓને સારી સુવિધા આપવા તરફ વધુ ધ્યાન આપી રહ્યું છે. ત્યારે વેસ્ટર્ન રેલવે ના મહત્વના એવા વડોદરા ડિવિઝનનાં વડોદરા રેલવે સ્ટેશન ઓર પેસેન્જરોની સુવિધા માટે  એરકંઝડિશન્ડ વેઇટિંગ રૂમ તેમજ ઇ ઇનફોર્મશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ડીઆરએમ દેવેન્સર કુમારનું ઉપસ્થિતિમાં વતાનુકુલીત વેઈટિંગ રૂમ નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વાતાનુકુલિત વેઇટિંગ રૂમમાં ટીવી,સહિત બેબી સીટીંગ રૂમ ની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત આઈઆરટીસી સંચાલિત પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું જયાંથી વડોદરા ઉતરતા પેસેન્જરો ને દરેક પ્રકારની માહિતી મળશે.  રેલવે ના અધિકારીઓ તેમજ આઇઆરટીસીના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. રંજનબેન ભટ્ટ તેમજ મંડલ પ્રબંધક દેવેન્દ્રકુમાર એ એસી વેઇટિંગ રૂમની મુલાકાત લઈ તમામ સુવિધાઓ નિહાળી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply