Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં ટેક ફેસ્ટનું આયોજન, નવી ટેકનોલોજીથી બિઝનેસમેનો કરાશે માહિતગાર 

Live TV

X
  • જામનગરમાં ઊદ્યોગોને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા, જામનગર ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ટેકનોલોજી ફેસ્ટીવલ 3 જાન્યુઆરીથી લઈને 6 જાન્યુઆરી સુધી ચાલશે. 

    આ ટેક ફેસ્ટનું ઉદઘાટન , સાંસદ પુનમબેન માડમ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એકસીબીશનમાં 200થી વધુ એક્ઝિબિટર્સ અને એક લાખથી વધુ મુલાકાતીઓ જોડાશે. 3.50 લાખ સ્કવેયર ફીટ એરિયામાં યોજાનારા આ ટેક ફેસ્ટમાં  B2B સેમિનાર યોજી ઉદ્યોગપતિઓને નવી ટેક્નોલોજી વિશે માહિતીગાર કરવામાં આવશે. 

    આ પ્રસંગે શ્રી નવતન પુરી ધામ જામનગર ના , શ્રી ૧૦૮ આચાર્યશ્રી કૃષ્ણ મણીજી મહારાજ, ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના વાઈસ પ્રેસિડેન્ટ હંસરાજ ગજેરા, મેયર હસમુખ જેઠવા, મનપાના પદાધિકારીઓ, અને ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply