Skip to main content
Settings Settings for Dark

LJ ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં કરી નવાવર્ષની ઉજવણી 

Live TV

X
  • આજે એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સના એલ.જે કોલેજના એલ.જે યુથ સેન્ટર દ્વારા નવાવર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

    આ ઉજવણી ના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા આંબલી બોપલ રોડ પર આવેલ સ્વર્ણ મંદિર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે મળીને નવાવર્ષની ઉજવણી કરી હતી. 

    આ સંદર્ભે વૃદ્ધાશ્રમમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધો સાથે ગીતો ગાઈને તેમજ કેક કાપીને નવા વર્ષનું વેલકમ કરવામાં આવ્યું. આ તબક્કે અનાથ બાળકોને પણ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માટે એલ.જે યુથ સેન્ટરના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. એલ.જે યુથ સેન્ટરના સભ્યો દ્વારા યુવાનોને પ્રેરણારૂપ બને તેવી ઉજવણી કરવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply