Skip to main content
Settings Settings for Dark

ડ્રોન ટેકનોલોજીની મદદથી જંતુનાશક દવાના છંટકાવનું પ્રાયોગિક નિદર્શન

Live TV

X
  • અગાઉં આ ટેકનોલોજીનો પ્રથમ પ્રયોગ ઇડર તાલુકામાં કરવામાં આવ્યો હતો

    ખેતીમાં ઓછા સમયમાં ઓછા ખર્ચે જંતુનાશક દવાનો છંટકાવ કરીને ખેડૂતોની આવકમાં વધારો થાય તેમજ તેમના શ્રમમાં પણ ઘટાડો થાય તેવા સરકારના પ્રયાસના ભાગરૂપે મહિસાગર જિલ્લામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. વિરપુર તાલુકાના આસપુર લાટ ગામે ગુજરાત સીએસઆર ઓથોરિટી દ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદથી જંતુનાશક દવાના છંટકાવનું પ્રાયોગિક નિદર્શન યોજાયું હતું. પપૈયાની ખેતીમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાના છંટકાવનું જીવંત નિદર્શન યોજાયું હતું. આ અગાઉં આ ટેકનોલોજીનો પ્રથમ પ્રયોગ ઇડર તાલુકામાં કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં ખેડૂતોના સુચનો પછી તેમાં વધુ સુધારા વધારા સાથે તેને મુકવાનો જીસીએસઆર ઓથોરીટીનો અભિગમ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply