Skip to main content
Settings Settings for Dark

દીવમાં ઈ પાસમાંથી પ્રવાસીને છૂટ્ટી આપવામાં આવી

Live TV

X
  • દીવમાં ઈ પાસમાંથી પ્રવાસીને છૂટ્ટી આપવામાં આવી છે.અત્યાર સુધી કોરોના મહામારીને કારણે દીવમાં આવતા દરેક પ્રવાસી પાસેથી ઈ પાસ બતાવવો ફરજિયાત હતો.આ ઈ પાસ પ્રવાસીઓએ સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી લેવો પડતો હતો.કોરોના મહામારીનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી.જો કે હવે આને રદ કરી દેવામાં આવી છે.હવે દીવમાં સ્થાનિક તંત્રના નોમ્સ મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply