Skip to main content
Settings Settings for Dark

દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની ડેરી તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ

Live TV

X
  • મહેસાણાની દૂધસાગર ડેરીની યશકલગીમાં વધુ એક મોરપીંછુ ઉમેરાયું

    મહેસાણાની દૂધસાગર ડેરીની યશકલગીમાં વધુ એક મોરપીંછુ ઉમેરાયું છે.  એગ્રીકલ્ચર ટુડે ગ્રૃપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની ડેરી  તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 આપવામાં આવ્યો હતો. 1960માં સ્થપાયેલી મહેસાણાની દૂધસાગર ડેરી માં 1,341 દૂધ મંડળીઓ સહિત છ લાખ ૧૧ હજાર કરતા વધારે  દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. આ ડેરી દરરોજ 25લાખલીટર દુધ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું વાર્ષિક વેચાણ 4186 કરોડ રૂપિયા છે. દૂધ સાગર ડેરી FSSC 22000 થી સર્ટિફિકેશન પામેલી છે .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply