પંચમહાલના ટીમ્બા ગામે ખનીજચોરો સામે ફરિયાદ
Live TV
-
ફરિયાદ સામે કાંકણપુર પોલીસ કરી રહી છે તપાસ
પંચમહાલના ટીમ્બા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના પટમાંથી મોટાપાયે કાળા પથ્થરનું ગેરકાયદેસર ખનનનું કૌભાંડ ઝડપાયું છે..મહિસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર કાળા પથ્થરના ખનન બાબતે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા 28 લોકો સામે નોંધાવી છે.. પોલીસ ફરિયાદ ખાણ ખનીજ અધિનિયમ તેમજ સરકર સામે કાવતરું રચી ખનીજ ચોરી કરતા હોવા અંગે નોંધાઇ છે..ખનીજચોરો દ્વારા રૂ. 44 કરોડની ખનીજ ચોરી કરી હોવાનો ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં નોંધવાઈ છે..ખનીજ ચોરી વિરુદ્ધ અધિનિયમ હેઠળ ખનીજ ચોરીની રકમ અને 26% દંડની રકમ સહિત કુલ 55 કરોડ રૂ. ની ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું આવ્યું બહાર ખાણ ખનીજ વિભાગની જુદા જુદા જિલ્લાની ટિમો દ્વારા સમગ્ર મામલે
ગત જાન્યુઆરી માસમાં કરવામાં આવી હતી..રેડ રેડ દરમિયાન ખનીજ ચોરી તેમજ ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો,મશીનીરી, જનરેટર સહિતનો મુદ્દામાલ પણ કરવામાં જપ્ત આવ્યો હતો..સમગ્ર મામલે કાંકણપુર પોલીસ મથકે નોંધવાઈ ફરિયાદ
