ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આપવામા્ં આવી રહ્યો છે આખરીઓપ
Live TV
-
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સમગ્ર ભાવનગરમાં ભારે ભક્તિભાવ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. જગન્નાથજી રથયાત્રા કમિટી દ્વારા તેમજ તંત્ર દ્વારા રથયાત્રાને લઈને તમામ પ્રકારની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સમગ્ર ભાવનગરમાં ભારે ભક્તિભાવ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. જગન્નાથજી રથયાત્રા કમિટી દ્વારા તેમજ તંત્ર દ્વારા રથયાત્રાને લઈને તમામ પ્રકારની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 4 જુલાઈના રોજ શહેરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિર ખાતેથી સવારે ૮ વાગે રથયાત્રાનો પ્રારંભ થશે. જેમાં સંતો,મહંતો અને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તેમજ યુવરાજ જયવીરરાજસિંહના વરદ હસ્તે સોનાના સાવરણાથી "છેડાપોરા" તેમજ "પહિન્દ" વિધી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે
