Skip to main content
Settings Settings for Dark

ભારત વિકાસ પરિષદ ઈસનપુર શાખા દ્વારા રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધાનું કરાયું આયોજન

Live TV

X
  • ભારત વિકાસ પરિષદ ઈસનપુર શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ પ્રત્યેની ભાવના વધુ મજબુત બને તે હેતુથી રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધાનું આયોજન કરાયું

    15મી ઓગસ્ટને હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ પ્રત્યેની ભાવના વધુ મજબુત બને તે હેતુથી રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ ઈસનપુર શાખા દ્વારા કુશાભાઉ ઠાકરે હોલમાં યોજાયેલ સમુહ રાષ્ટ્રીય ગાનમાં 12 સ્કુલોની 30 ટીમોએ ભાગ લિધો હતો. જેમાં દેશભકિત, વ્યક્તિત્વ નિર્માણ, સ્વતંત્રતા ઉપરના ગીતો વિદ્યાર્થીઓએ ગાયા હતા. વિજેતા ટીમોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના અમદાવાદ શાખાના સેક્રેટરી વિનોદ શાહે જણાવ્યું હતું, કે દર વર્ષે 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને દેશભરમાં 1600 જગ્યાએ, સમૂહ રાષ્ટ્રીય ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ વધે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply