Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ ડભોઈ તાલુકા પંચાયતમાં વાઈ-ફાઈની સુવિધા શરૂ

Live TV

X
  • વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા પંચાયતમાં વાઇફાઇ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે આ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ડભોઇ સહિત તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતોમાં આવેલી 5 સરકારી કચેરીઓમાં ઈન્ટરનેટ ચોપાલ વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આના થકી વહીવટી કામગીરી ઝડપી બનશે અને લોકોના કામ પણ સરળતા થશે.

    આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી આર એસ પરમાર, વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ , કમલેશ વણકર પંચાયત સદસ્ય ચિરાગ પટેલ તથા ડભોઇ શહેર ભાજપ મહામંત્રી અમિતભાઈ વસાવા ધીરેનભાઈ શાહ સહિત ગ્રામ પંચયાતના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply