Skip to main content
Settings Settings for Dark

વરુણદેવને રિઝવવા આદિવાસી મહિલાઓએ ધારણ કર્યો પુરુષનો વેશ

Live TV

X
  • મેઘરાજાને મનાવવાની રસપ્રદ પરંપરા

    દાહોદ જીલ્લાના ધાનપુર ગામે આદિવાસી મહિલાઓ દ્વારા પુરૂષનો વેશ ધારણ કરી મેઘરાજાને મનાવવાની રસપ્રદ પરંપરા જોવા મળી રહી છે. મેઘરાજા આંખ મિચામણા કરી રહ્યા છે..ક્યાંક ધોધમાર, ક્યાંક ઝરમર તો કેટલાક જિલ્લા સાવ કોરા છે, ત્યારે દાહોદમાં સ્ત્રીઓએ પુરૂષ વેશ ધારણ કરી હાથમાં હથિયારો લઇ મેઘરાજાને રિઝવવાનો પ્રયત્ન કર્યો હતો. એક પરંપરા મુજબ સ્ત્રીઓ ધારિયા, તલવારો, ભાલા જેવા હથિયારો લઇ ગીત ગાતી ગાતી ગામમાં નીકળે છે. અને મંદિરમાં જઈ વરસાદને વરસવા વિનવણી કરતા હોય છે. આદિવાસીઓની માન્યતા છે, કે આ પ્રમાણે કરવાથી મેઘરાજા ખુશ થાય છે અને શ્રીકાર વર્ષા થાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply