Skip to main content
Settings Settings for Dark

સાંસદ અમિત શાહ તરફથી કલોલ વૉર્ડના લોકોમાં માસ્ક-સેનેટાઈઝરનું વિતરણ

Live TV

X
  • દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ તરફથી 38 કલોલ વિધાનસભાના સમગ્ર કલોલ શહેરી વિસ્તારના તમામ વોર્ડમાં રહેતાં નાગરિકોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    જેમાં ગાંધીનગર લોકસભાની કલોલ વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જે.કે. પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર ભાઈ પટેલ, સહીત ભાજપના તમામ આગેવાનો તેમજ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તો તમામ લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply