Skip to main content
Settings Settings for Dark

સાસણ-ગીરમાં ચાર દિવસનું સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય

Live TV

X
  • કોરોનાના પગલે લેવાયો નિર્ણય, સાસણ આજથી સજ્જડ બંધ

    ગીરનું હબ ગણાતા સાસણમાં પણ કોરોના સંક્રમણની અસર જોવા મળી રહી છે... કોરોનાની સાંકળને તોળવા માટે સાસણ ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના ભાગ રૂપે ફરી લોકડાઉનની તરફેણ કરવામાં આવી છે.. આ બાબતે ગ્રામ પંચાયત, વેપારી એસોસિએશન અને વહીવટી તંત્રની એક બેઠક મળી હતી, જેમાં સાસણ-ગીરમાં ચાર દિવસનું લોકડાઉન પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. જેથી આજથી ગુરુવાર સુધી એટલે કે ચાર દિવસ સુધી સાસણ-ગીરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે સાસણ આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
apply