Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મહાદેવના મંદિરની સુરક્ષામાં વધારો કરાયો

Live TV

X
  • પ્રથમ જ્યોતિર્લિંગ એવા પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરમાં શ્રાવણ માસને લઈને મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો

    પ્રથમ જ્યોતિર્લિંગ એવા પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરમાં શ્રાવણ માસને લઈને મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સુરક્ષામાં એક ડીવાયએસપી., 2 પીઆઇ., 6 પીએસઆઇ સહિત 300થી વધુ સુરક્ષા કર્મી ખડેપગે રહેશે. ઉલ્લેખનીય છે કે, મંદિરોની અંદર સામાજીક અંતર જળાવાઈ રહે અને કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે ગૃહવિભાગે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈનનું પાલન કરાવવાની સૌથી મોટી જવાબદારી પોલીસના શીરે રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply