સોમનાથ મહાદેવ દેશભક્તિના રંગે રંગાયા, તિરંગાનો કરાયો શણગાર
Live TV
-
સોમનાથ મહાદેવ દેશભક્તિના રંગે રંગાયા, તિરંગાનો કરાયો શણગાર
71 મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર દેશ જ્યારે દેશભક્તિના રંગમાં રંગાયો હતો ત્યારે સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવ પણ દેશભક્તિના રંગમાં રંગાયા હતા. 12 જ્યોર્તિલિંગોમાંના એક સોમનાથ મહાદેવને પણ ત્રિરંગો શણગાર કરીને અનોખી ઉજવણી પ્રજાસત્તક પર્વની કરવામાં આવી હતી તેમજ તેમણે ખાસ શણગાર કરવામાં આવ્યો હતો.
