Skip to main content
Settings Settings for Dark

UGVCL At a Glance પુસ્તિકાનું વિમોચન

Live TV

X
  • ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે પુસ્તકનું વિમોચન કર્યુ

    ઉત્તર ગુજરાત વીજ કંપની તરફથી નિયમિત દર બે મહિને પ્રકાશિત થતા સામાયિક "આપણું યુ.જી.વી.સી.એલ." ની ૫૬ મી આવૃત્તિ તથા ઉત્તર ગુજરાત વીજ કંપનીની વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની કામગીરી પ્રસ્તુત કરતુ "UGVCL At a Glance" પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું.ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે આ પુસ્તકનું વિમોચન કર્યુ હતુ..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply