Skip to main content
Settings Settings for Dark

 નડાલ ATP ફાઇનલ્સમાં પોતાની પ્રથમ મેચ હાર્યો

Live TV

X
  • જ્વેરેવે પહેલી વાર નડાલને હરાવ્યો, આ પહેલા પાંચેય મેચ હાર્યો હતો 

     સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલને લંડનમાં ચાલી રહેલ ATP ફાઇનલ્સમાં પોતાની પ્રથમ મેચમાં સોમવારે હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીના એલેક્ઝેન્ડર જ્વેરેવે 6-2, 6-4થી હરાવ્યો હતો. આ પહેલા સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે પોતાના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમ સામે મેચ ગુમાવી હતી. અન્ય એક મેચમાં ગ્રીસના સિતસિપાસે રશિયાના મેદવેદેવને 7-6 (7/5), 6-4થી માત આપી હતી.

    33 વર્ષીય નડાલ અને જ્વેરેવ વચ્ચે આ છઠો મુકાબલો હતો. નડાલ પહેલી વાર તેની સામે મેચ હાર્યો હતો. 19 વારના ગ્રાન્ડસ્લેમ વિજેતા નડાલે કહ્યું કે, ફિટનેસની સમસ્યા કોઈ બહાનું નથી. હારનું એક જ કારણ છે કે પ્રદર્શન સારું ન હતું. એટીપી ફાઇનલ્સમાં ચાર ખેલાડીઓની ઉંમર 24 વર્ષ કરતા ઓછી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply