Skip to main content
Settings Settings for Dark

અંડર 17 ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઈનલમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમનો મુકાબલો સ્વીડન સાથે

Live TV

X
  • ભારતીય મહિલા ફૂટબોલ ટીમ આજે મુંબઈમાં ત્રણ દેશોની અંડર -17 ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્વીડન સાથે રમશે. આ મેચ સાંજે 5:30 વાગ્યાથી રમવામાં આવશે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમ આજે મુંબઈમાં ત્રણ દેશોની અંડર -17 ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્વીડન સાથે રમશે.. મંગળવારે અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં ભારતે થાઇલેન્ડને 1-0થી હરાવ્યું હતું..

    ભારતના મુખ્ય કોચ થોમસ ડેનરબાઇએ કહ્યું કે તેમની ટીમ મેચ જીતવા માટે પ્રયત્ન કરશે.. જો કે તેઓ વધુ સારી ટીમનો સામનો કરી રહી છે... ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં સ્વીડને ભારતને 3-૦ થી પરાજિત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply