Skip to main content
Settings Settings for Dark

આઈસીસી વર્લ્ડકપની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડેનો ઇંગ્લેન્ડ સામે 9 વિકેટે ભવ્ય વિજય

Live TV

X
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ તરફ થી ડેવિડ કોનવે 152 અને રચિત રવિન્દ્રના અણનમ 123 રનની મદદ થી ન્યૂઝીલેન્ડે 283 રનનો લક્ષય સરળતા થી હાંસલ કરીને 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો

    ક્રિકેટ વર્લ્ડકપ 2023ની પહેલી મેચમાં ઇંગ્લેન્ડના 283 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં હાંસલ કરીને પહેલી જીત દર્જ કરી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ તરફ થી  ડેવિડ કોનવે 152 અને રચિત રવિન્દ્રના અણનમ 123 રનની મદદ થી ન્યૂઝીલેન્ડે 283 રનનો લક્ષય સરળતા થી હાંસલ કરીને 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો. 

    ઇંગ્લેન્ડની ટીમે પહેલા બેટીંગ કરીને 283 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો, અનુભવી જો રૂટે ઇંગ્લેન્ડ તરફ થી સૌથી વધુ 77 રન અને બટલર 43 રન બનાવ્યા હતા.ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી 10 ઓવરમાં 48 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મિચેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપે 2 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન એ પહેલી ઓવરમાં વિલ યંગને આઉટ કર્યો હતો. 

     ન્યૂઝીલેન્ડેના કેપ્ટ્ન કેન વિલ્યમ્સન અને ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેનસ્ટોક્સ વર્લ્ડકપની પહેલી મેચમાં પ્લ્યેયિંગ 11નો ભાગ બનયા નહીં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply