આજે મુંબઈમાં ભારત અને વિન્ડિઝ વચ્ચે નિર્ણાયક ટ્વેન્ટી-૨૦ મુકાબલો
Live TV
-
શ્રેણીમાં બંને ટીમો 1-1 ની બરાબરી પર
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી - 20 મેચ આજે સાંજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. શ્રેણીમાં બંને ટીમો 1-1 ની બરાબરી પર છે. રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ વન- ડે સીરિઝ શરૂ થશે
ભારત : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, રાહુલ, પંત, પાંડે, ઐયર, દુબે, જાડેજા, સુંદર, ચહલ, કુલદીપ, દીપક ચહર, ભુવેશ્વર કુમાર, મોહમ્મદ શમી
વિન્ડિઝ : પોલાર્ડ (કેપ્ટન), એલન, કોટરેલ, હેતમાયેર, હોલ્ડર, બ્રેન્ડન કિંગ, લુઈસ, કિમો પોલ, પિયરે, રામદીન, રૃથરફોર્ડ, સિમોન્સ, વોલ્શ જુનિયર, કે. વિલિયમ્સ.
