Skip to main content
Settings Settings for Dark

નેપાળ : 13મા દક્ષિણ એશિયાઈ રમોત્સવનું સમાપન, મેડલ ટેલીમાં ભારત ટોપ પર

Live TV

X
  • ભારત કુલ 312 પદકોની સાથે ટોપ પર રહ્યું.ભારતના ખાતામાં 174 સુવર્ણ પદક, 93 રજત પદક તથા 45 કાંસ્ય મેડલ આવ્યા.

    નેપાળમાં ચાલી રહેલી 13મા દક્ષિણ એશિયાઈ રમોત્સવનું ગઈકાલે સમાપન થયું હતું.રમતના 10 અને અંતિમ દિવસે ભારતીય બોક્સરોનો દબદબો રહ્યો હતો.બોક્સરોએ 6 ગોલ્ડ મેડનેપાળમાં ચાલી રહેલી 13મા દક્ષિણ એશિયાઈ રમોત્સવનું ગઈકાલે સમાપન થયું હતું.રમતના 10 અને અંતિમ દિવસે ભારતીય બોક્સરોનો દબદબો રહ્યો હતો.બોક્સરોએ 6 ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો.તો મહિલા બોક્સર પિંકી રાની, સોનિયા લાથર, મંજૂએ ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી.ભારત કુલ 312 પદકોની સાથે ટોપ પર રહ્યું.ભારતના ખાતામાં 174 સુવર્ણ પદક, 93 રજત પદક તથા 45 કાંસ્ય મેડલ આવ્યા.લ અને એક સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો.તો મહિલા બોક્સર પિંકી રાની, સોનિયા લાથર, મંજૂએ ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી.ભારત કુલ 312 પદકોની સાથે ટોપ પર રહ્યું.ભારતના ખાતામાં 174 સુવર્ણ પદક, 93 રજત પદક તથા 45 કાંસ્ય મેડલ આવ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply