Skip to main content
Settings Settings for Dark

આદિવાસી સમુદાયના 11 બાળકોનો ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ

Live TV

X
  • રમત-ગમત ક્ષેત્રે કંઈક કરી છૂટવાની નેમ સાથે આદિવાસી સમુદાયના 11 જેટલા બાળકોએ ખોખોની રમતમાં દેશભરમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ભાઈ-બહેનો ની વિવિધ કેટેગરીમાં ખો-ખો ની રમતમાં ભાગ લઈ આ દેશના ભવિષ્ય સમા બાળકોએ વિવિધ મેડલો અને પારિતોષિકો મેળવ્યા છે. પોડિંચેરી ખાતે યોજાયેલા ફેડરેશન કપ ઓપન ખો-ખો નેશનલ ચેમ્પિયનશિપમાં તાપી જિલ્લાની છ મહિલા ખેલાડીઓએ ગુજરાતની ટીમમાં પસંદગી પામી નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો, આ વર્ષે પૂણે ખાતે યોજાયેલ 'ખેલો ઇન્ડિયા'ની, ખો ખો મેચમાં પણ ગુજરાતની ટીમમાં તાપી જિલ્લાના 11 ખેલાડીઓ પસંદગી પામ્યા હતા. આ નેશનલ સ્પર્ધામાં અંડર 17 ની બહેનોની મેચમાં તાપી જિલ્લાની પાંચ બહેનો પસંદગી પામી હતી. જેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જયારે ,અંડર-21માં પણ છ ખેલાડીઓ પસંદગી પામ્યા હતા, તેમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ ખો ખો ની રમતમાં 11 આદિવાસી ભાઈ-બહેન રમતવીરોએ દેશભરમાં તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply