Skip to main content
Settings Settings for Dark

ક્વાર્ટર ફાઈનલમાં પી વી સિંધુએ બનાવી જગ્યા

Live TV

X
  • બી સાઈ પ્રણિતે પુરુષ સિંગલ મેચ પોતાના નામે કરી

    જાપાન ઓપન બેડમિન્ટન પ્રતિયોગિતાના ક્વાર્ટર ફાઇનલમાં બી. સાઇ. પ્રણિત અને ભારતીય શટલર પી.વી.સિંધુએ જગ્યા બનાવી લીધી છે. એક કલાક સુધી ચાલેલા મુકાબલામાં કાંટાની ટક્કર આપીને પી. વી. સિંધુએ જાપાનની ખેલાડી આયા ઓહોરીને 11-21, 21-10, અને 21-13 થી મ્હાત આપી હતી. તો પ્રણિતે પણ શટલર કંતા સુનેયામાને 21-13, 21-16 થી પરાજય આપીને પુરૂષ સિંગલ મેચ પોતાને નામે કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply