Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડકપ માટે થશે ટકકરનો મુકાબલો

Live TV

X
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચેની વનડે વર્લ્ડકપ મેચ રમાશે. ત્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજાને ટક્કર આપવા પ્રેક્ટિસ કરી રહ્યા છે.

    આવતીકાલે મેચ પહેલાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાનો હોવાથી કલાકારોએ આ માટેની પ્રેક્ટિસ શરૂ કરી હતી.  આવતીકાલે હિન્દી ફિલ્મ જગતના સુખવિન્દર સિંઘ, શંકર મહાદેવન અને અરિજિત સિંહ જેવા ગાયકો આ કાર્યક્રમમાં પરફોર્મ કરશે.

    તો આ તરફ જ્યારથી આ મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી જ પ્રેક્ષકોમાં માહોલ જામ્યો છે. જોકે, હવે મેચને ગણતરીના કલાક બાકી હોવાથી પ્રેક્ષકો સહિત ખેલાડીઓ પણ સ્ટેડિયમમાં જવા માટે ઉત્સુક છે. આ મેચ જોવા માટે દિલ્હી, મુંબઈ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પ્રેક્ષકો અમદાવાદ આવી પહોંચી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply