Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ન્યુઝીલેન્ડ V/S બાંગ્લાદેશ

Live TV

X
  • મેચમાં 7 મહિના બાદ ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન્સની કેપ્ટન તરીકે વાપસી.

    ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ન્યુઝીલેન્ડનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થઈ રહયો છે. ન્યુઝીલેન્ડ આજે બાંગ્લાદેશને હરાવી વર્લ્ડ કપમાં જીતની હેટ્રીક લગાડવા માટે તત્પર છે.

    ન્યુઝીલેન્ડે પ્રથમ મુકાબલામાં ઇંગ્લેન્ડ અને બીજી મેચમાં નેધરલેન્ડને હરાવ્યુ હતુ. ત્યાં બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફધાનીસ્તાનને હરાવ્યુ હતું, જ્યારે ઇંગ્લેન્ડ સામે તેનો પરાજય થયો હતો.આજની મેચમાં 7 મહિના બાદ ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન્સની કેપ્ટન તરીકે વાપસી થશે.

    ચેન્નાઇની પીચ સ્પીનર માટે મદદ રૂપ હોવાથી બાંગ્લાદેશનાના બોલર કિવી બેટર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. અત્યાર સુધી વિશ્વકપમાં બંને ટીમ 5 વાર એક બીજા સાથે ટકરાઇ છે અને દરેક વખતે ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હાર આપી છે.

    ગઇ કાલે રમાયેલી એક મેચમાં દક્ષિણ આફ્રીકાએ 5 વખત વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાને 134 રને સજ્જડ પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલીયાને આ સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply