Skip to main content
Settings Settings for Dark

ઇંગ્લેન્ડ ટોસ જીતી બોલિંગ કરવાનો લીઘો નિર્ણય

Live TV

X
  • આજે વિશ્વ કપની 32મી મેચમાં લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ

    આજે વિશ્વ કપની 32મી મેચમાં લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. ઇંગ્લેન્ડ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડ 8 પોઇન્ટ સાથે હાલ ચોથા સ્થાન પર છે અને ઓસ્ટ્રેલિયા 10 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. આ બંને ટીમ વિશ્વકપમાં સારા ફોર્મમાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાએ ટીમમાં બે ફેર બદલ કર્યા છે જ્યારે ઇંગ્લેન્ડ એજ ટીમ સાથે રમશે. જેસન રોય હજી પણ સંપુર્ણ ફીટ ન હોવાના કારણે ટીમમાં સ્થાન નતો મળ્યો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply