Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો

Live TV

X
  • ભારત પાસે આ મેચમાં જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવવાની મોટી તક છે. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝને જો સેમિફાઇનલમાં પહોંચવું હોય તો આ મેચ કોઈ પણ ભોગે જીતવાની રહેશે.

    પાકિસ્તાને વિશ્વકપ ક્રિકેટમાં સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાની આશાઓને જીવંત રાખી છે. પાકિસ્તાને ગઈકાલે ન્યૂઝિલેન્ડને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. ન્યૂઝિલેન્ડે જીત માટે પાકિસ્તાનને 238 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને પાકિસ્તાને પાંચ બોલ રહેતા અને 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, વર્લ્ડ કપમાં આજે માન્ચેસ્ટરમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો યોજાવાનો છે. ભારત પાસે આ મેચમાં જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવવાની મોટી તક છે. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝને જો સેમિફાઇનલમાં પહોંચવું હોય તો આ મેચ કોઈ પણ ભોગે જીતવાની રહેશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આઠ મેચો રમાઈ ચુકી છે.,જેમાંથી પાંચ મેચ ભારતે જીતી છે.તો 3 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાજી મારી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply