Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપઃ ભારતે ટોસ જીત્યો, વેસ્ટ ઈન્ડીઝની ફિલ્ડિંગ

Live TV

X
  • નોંધનીય છે કે વર્લ્ડ કપમાં ભારત પાંચમાંથી ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

    આજે માન્ચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ટ ખાતે ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે વર્લ્ડ કપની 34મી મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. ભારતીય ટીમમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થયો નથી. જ્યારે વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં સુનિલ એમ્બ્રીસ અને ફેબિયન એલેનને એવીન લુઈસ અને એશ્લે નર્સની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે.

    નોંધનીય છે કે વર્લ્ડ કપમાં ભારત પાંચમાંથી ચાર મેચ જીતીને  પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે વેસ્ટ ઈન્ડીઝનું અત્યાર સુધીનું પ્રદર્શન નબળું રહ્યું છે. વિન્ડીઝ ટીમ છ મેચમાંથી અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ જીતી શકી છે. આ કારણે માત્ર ત્રણ પોઈન્ટ સાથે તે આઠમાં સ્થાને છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply