Skip to main content
Settings Settings for Dark

FIH સિરિઝ જાત્યા બાદ ભારત પહોંચી ભારતીય મહિલા હૉકી ટીમ

Live TV

X
  • ઍરપોર્ટ પર મહિલા હૉકી ટીમનું શાનદાર સ્વાગત

    જાપાનન હિરોશીમામાં એફઆઇએચની સિરિઝ જીત્યા બાદ ભારતીય મહિલા હૉકી ટીમ ભારત પરત ફરી છે..ભારત પહોંચેલી મહિલા હૉકી ટીમના ખેલાડીઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...હિરોશિમામાં જાપાનને 3-1થી હરાવી ભારતીય મહિલા ટીમે અનોખો વિક્રમ સર્જો છે..જાપાનને એશિયાની ચેમ્પિયન ટીમ માનવામાં આવે છે..પણ ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવી ભારતીય મહિલા હોકી ટીમે ભારતનું નામ રોશન કર્યુ છે..ટીમના કેપ્ટન રાની રામપાલ અને મુખ્ય કોચ શોર઼્ મારિન સહિત સમગ્ર ટીમનુ દિલ્હી એરપોર્ટ પર સ્વાગત કરવમાં આવ્યું 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply