Skip to main content
Settings Settings for Dark

ઇન્ડીયા-ઓસ્ટ્રેલિયા વન-ડે મેચમાં ભારતની હાર

Live TV

X
  • ઓસ્ટ્રેલિયામાં 3 વનડેની સીરિઝના પ્રથમ મેચમાં ભારતની હાર

    ઓસ્ટ્રેલિયામાં 3 વનડેની સીરિઝના પ્રથમ મેચમાં ભારતની હાર...સિડની ખાતે ભારતને 66 રને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું... ઓસ્ટ્રેલિયાએ 375 રનનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન જ કરી શકી... હાર્દિક પંડ્યા અને શિખર ધવને ફિફટી ફટકારતા અનુક્રમે 90 અને 74 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી 21 રન, લોકેશ રાહુલે 12 રન, શ્રેયસ ઐયરે 2 રન કર્યા...ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝામ્પાએ 4 રન અને જોશ હેઝલવુડે 3 વિકેટ અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply