ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધાનમાં ભારતના કે. શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધાનમાં ભારતના કે. શ્રીકાંતે લક્ષ્યસેનને 2-0 થી પરાજ્ય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોકે મહિલાઓની સિંગલ્સમાં ભારતના પી.વી. સિંધુનો તાઇવાનની તાઈ ઝૂ યિંગ સામે પરાજ્ય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. ભારતના એચ. એસ. પ્રણોય હોંગકોંગના એન્ગસ નાકા લોન્ગ સામે જ્યારે બીજી મેચમાં પ્રિયાંશુ રાજાવત ઇન્ડોનિશાયના એન્ગસ એ.એસ. સામે રમશે. પુરૂષની ડબલ્સની મેચમાં ભારતના રાન્કી રેડ્ડી શેટ્ટી અને ચિરાગ શેટ્ટીની જોડી ચીનના હે જીતીંગ અને ઝોઉ હાઓડોન્ગની જોડી સામે રમશે.
