Skip to main content
Settings Settings for Dark

રોહન બોપન્ના અને મેથ્યુ એબડેનએ એટીપી ટેનિસ સ્પર્ધાની ડબલ્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો

Live TV

X
  • જર્મનીમાં રમાઇ રહેલી એટીપી ટેનિસ સ્પર્ધાની ડબલ્સની સેમીફાઈનલમાં ભારતના રોહન બોપન્ના અને મેથ્યુ એબડેનએ પ્રવેશ કર્યો. ગઇકાલે રમાયેલી કવાર્ટર ફાઇનલમાં રોહન અને મેથ્યુની જોડીએ લોરેન્ઝો મુસેટી અને લોરેન્ઝો સોનેગોની જોડીને બે સેટોમાં પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply