Skip to main content
Settings Settings for Dark

ભુવનેશ્વરના ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલમાં આજે પુરુષ ટીમનો સામનો લેબનોન સામે થશે

Live TV

X
  • ભુવનેશ્વરના ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલમાં આજે પુરુષ ટીમનો સામનો લેબનોન સામે થશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરુ થશે. સુનિલ છેત્રીની આગેવાની હેઠળ, ભારતીય ટીમ સાત અંકો સાથે રોબિન રાઉન્ડના આધારે પ્રથમ સ્થાન પર રહી હતી. 

    ભારતીય ટીમ ત્રણમાંથી બે રમતો જીતી ફાઇનલ માટે નામાંકિત થઇ હતી. લીગ રાઉન્ડમાં ભારત લેબનોનની વચ્ચેની મેચ ડ્રો રહી હતી. લેબનોન પાંચ અંકો સાથે બીજા સ્થાને રહી હતી. 

    ટોચની બે ટીમો વચ્ચે આજે ફાઇનલ રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply