ભારતીય પુરુષ ફૂટબોલ ટીમે ઇન્ટર-કોન્ટીનેન્ટલ ક્લબ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું
Live TV
-
ભારતીય પુરુષ ફૂટબોલ ટીમે પાંચ વર્ષ બાદ ઇન્ટર-કોન્ટીનેન્ટલ ક્લબ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે.
ભારતીય પુરુષ ફૂટબોલ ટીમે પાંચ વર્ષ બાદ ઇન્ટર-કોન્ટીનેન્ટલ ક્લબ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. ભૂવનેશ્વરના કલીંગા સ્ટેડિયમમા રમાયેલ મેચમાં ભારતે લેબનેન ને 2- 0 થી હરાવ્યું હતું.. ભારત તરફથી આ મેચમાં કેપ્ટન સુનિલ છેત્રીએ પ્રથમ ગોલ કર્યો હતો. ત્યાર બાદ લલીયાન ગ્વાલાએ બીજો ગોલ કરીને બે શૂન્યની સરસાઇ મેળવી હતી.
આ જીત સાથે ભારતીય ટીમે ટાઇટલ જીત્યું હતું. ભારતે પ્રથમવાર વર્ષ 2006માં આ ટુર્નામેન્ટ જીતી હતી. જ્યારે 2019માં ભારત ચોથા સ્થાને રહ્યું હતું.
