Skip to main content
Settings Settings for Dark

સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં ભાગ લેવા ખેલાડીઓ બર્લિન જવા રવાના

Live TV

X
  • જર્મનીમાં યોજાનારી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં ભાગ લેવા 198 ખેલાડીઓ સહિત 280 સભ્યો ધરાવતી ભારતીય ટીમ બર્લિન જવા રવાના થઈ હતી. 17 થી 25 જૂન દરમિયાન ઈવેન્ટ યોજાવાની છે. જેમાં ભારતીય એથ્લેટ્સ 16 વિવિધ સ્પોર્ટ્સ ડિસિપ્લિનમાં મેડલ માટે મુકાબલો કરશે. MYASએ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ભારતીય ટુકડીની સહભાગિતા માટે રુ.7.7 કરોડની રકમ મંજૂર કરી છે, જે અત્યાર સુધીની ઇવેન્ટ માટે મંજૂર કરાયેલી સૌથી વધુ રકમ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply