Skip to main content
Settings Settings for Dark

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વન ડે વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યુલ જાહેર કર્યું

Live TV

X
  • ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં જ મેચ રમાશે.

    ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વન ડે વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યુલ જાહેર કર્યું છે. અપડેટ કરેલ શેડ્યુલમાં 9 મેચની તારીખો બદલવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં જ મેચ રમાશે, 12 નવેમ્બરે કોલકાતામાં રમાનારી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ હવે 11 નવેમ્બરે યોજાશે, 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થશે. 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. આગામી 25 ઓગસ્ટથી વર્લ્ડ કપની ઓનલાઈન ટિકિટોનું વેચાણ શરૂ થશે. ભારતીય ટીમે ગૃપ સ્ટેજમાં છેલ્લી મેચ 11 નવેમ્બરે નેધરલેન્ડ્સ સામે રમવાની હતી, પરંતુ હવે આ મેચ બેંગલુરુમાં 12 નવેમ્બરે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply