Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનઃ સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

Live TV

X
  • ઈન્ડોનેશિયા ઓપનના બીજા રાઉન્ડના મુકાબલામાં ભારતીય સ્ટાર શટલર સિંધુએ એક કલાક અને બે મિનિટ સુધી ચાલેલી મેચમાં જીત પોતાના નામે કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

    જકાર્તાઃ ભારતની ટોપ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પોતાનું વિજયી અભિયાન જાળવી રાખતા ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પાંચમી ક્રમાંકિત સિંધુએ ગુરૂવારે રમાયેલી મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં ડેનમાર્કની મિયા બ્લિચેફેલ્ડટને 21-14, 17-21, 21-11 થી પરાજય આપ્યો હતો. 

    સિંધુએ આશરે એક કલાક બે મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં આ જીત પોતાના નામે કરી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply