Skip to main content
Settings Settings for Dark

હિમા દાસનું શાનદાર પ્રદર્શન, 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ મેળવ્યો

Live TV

X
  • ભારતની સ્ટાર એથ્લેટ હિમા દાસે શાનદાર પ્રદર્શન યથાવત રાખતા 15 દિવસની અંદર પોતાનો ચોથો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હિમાએ ચેક રિપબ્લિકમાં ચાલી રહેલી ટેબોટ એથ્લેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

    ભારતની સ્ટાર એથ્લેટ હિમા દાસે શાનદાર પ્રદર્શન યથાવત રાખતા 15 દિવસની અંદર પોતાનો ચોથો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હિમાએ ચેક રિપબ્લિકમાં ચાલી રહેલી ટેબોટ એથ્લેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હિમાએ માત્ર 23.25 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ પહેલા 19 વર્ષીય હિમા દાસે આ મહિને અલગ-અલગ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply