સર્બિયાના ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે વિમ્બલડન પુરૂષ એકાંકી શ્રેણીનો ખિતાબ જીત્યો
Live TV
-
સર્બિયાના ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે વિમ્બલડન પુરૂષ એકાંકી શ્રેણીનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જોકોવિચે વિશ્વના બીજા ક્રમાંકિત રોજર ફેડરરને લગભગ પાંચ કલાક સુધી રમાયેલી ફાઈનલમાં હરાવીને પોતાની કારકિર્દીમાં પાંચમી વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.
સર્બિયાના ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે વિમ્બલડન પુરૂષ એકાંકી શ્રેણીનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જોકોવિચે વિશ્વના બીજા ક્રમાંકિત રોજર ફેડરરને લગભગ પાંચ કલાક સુધી રમાયેલી ફાઈનલમાં હરાવીને પોતાની કારકિર્દીમાં પાંચમી વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. ફાઈનલમાં જોકોવિચે રોજર ફેડરરને 7-6, 1-6, 7-6, 4-6, 13-12થી હરાવ્યો હતો. જોકોવિચે કારકિર્દીમાં 16માં ગ્રાન્ડસ્લે જીત્યો છે.
