Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં બે સિલ્વર મેડલની જીત સાથે ભારતની શરૂઆત, શૂટિંગમાં ભારતે તેનો પહેલો મેડલ મેળવ્યો

Live TV

X
  • 10 મીટર એર રાઈફલમાં મહિલા ટીમ અને પુરુષોની ડબલ રોઈંગ ટીમે મેડલ મેળવ્યા

    એશિયન ગેમ્સમાં ભારતે આજે ચીનના હાંગઝોઉ ખાતે બે સિલ્વર મેડલ જીત્યા છે. શૂટિંગમાં ભારતે તેનો પહેલો મેડલ મેળવ્યો છે. ભારતીય મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ જેમાં મેહુલી ઘોષ, રમિતા અને આશિ ચોકસીનો સમાવેશ થાય છે તેણે 1886 ના સામૂહિક સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્કોર સાથે, રમિતા અને મેહુલીએ વ્યક્તિગત વિભાગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો. જોકે, ચીને 1896.6 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલનો દાવો કર્યો હતો.

    રોઇંગમાં, ભારતે લાઇટવેઇટ પુરુષોની ડબલ સ્કલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો. ભારતનું પ્રતિનિધિત્વ કરતા અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ 06:28:18ના સમય સાથે બીજા સ્થાને રહ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply