Skip to main content
Settings Settings for Dark

IND vs AUS: 2nd ODI માં ઈન્દોરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 400 રનનો લક્ષ્યાંક આપ્યો

Live TV

X
  • 400 રનના વિશાળ વિજય લક્ષ્યાંકનો સામનો કરતા ઓસ્ટ્રેલિયાએ રવિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની શ્રેણીની બીજી વનડેમાં 4 ઓવરમાં 2 વિકેટે 22 રન બનાવ્યા હતા.

    સુભમન ગિલ અને શ્રેયસ અય્યરની સદીઓ અને કેએલ રાહુલ અને સૂર્ય કુમાર યાદવની અડધી સદી સાથે, ભારતે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટે 399 રન પર દાવ પૂરો કર્યો હતો.
     
    ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને બે જ્યારે હેઝલવુડ, એબોટ અને ઝમ્પાએ એક-એક વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply