Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, પુરુષ હોકી ટીમે સિંગાપુરને 16-1થી હરાવ્યું

Live TV

X
  • 19મી એશિયાઇ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સતત શાનદાર ચાલી રહ્યું છે. આજે પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરી સિંગાપુરને 16-1થી હરાવ્યું છે.

    19મી એશિયાઇ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સતત શાનદાર ચાલી રહ્યું છે. આજે પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરી સિંગાપુરને 16-1થી હરાવ્યું છે. જ્યારે ભારતીય તલવારબાજ ભવાની દેવીને ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો ગઈકાલે ભારતે બે ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યાં છે. ભારત કુલ 2 ગોલ્ડ, 3 રજત અને 6 કાંસ્ય સહિત 11 મેડલ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે. 

    સોમવારે પુરૂષની 10 મીટર એર રાઇફલમાં સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં એશ્વર્ય પ્રતાપસિંહે કાસ્ય પદક મેળવ્યો હતો. મહિલા ક્રિકેટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવીને પ્રથમવાર ગોલ્ડમેડલ જીત્યો છે. દરમિયાન આજે રમતના ત્રીજા દિવસે કેટલાક મેડલો ભારતીય ખેલાડીઓના નિશાન ઉપર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply