Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ બેડમિન્ટન ટીમે સેમિફાઇનલમાં નેપાળને 3-0થી હરાવ્યું

Live TV

X
  • સેમિફાઈનલમાં ઈન્ડોનેશિયા અને કોરિયા વચ્ચેની મેચના વિજેતા સાથે ભારતીય ટીમ ટકરાશે.

    ભારતીય ટીમ 19મી એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં સરળતાથી પ્રવેશ મળી ગયો. પ્રથમ મેચમાં લક્ષ્ય સેને પ્રિન્સ દહલને 21-5, 21-8થી હરાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. તે પછીની બીજી મેચમાં કિદામ્બી શ્રીકાંતે સુનીલ જોશીને સીધા સેટમાં 21-4, 21-13થી હરાવ્યો હતો. સુનિલ જોશી પ્રથમ ગેમમાં જ સંપૂર્ણ ચાર પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યા હતા અને કિદામ્બીને આસાન વિજય અપાવ્યો હતો.

    મેચની ત્રીજી ગેમમાં મિથુન મંજુનાથે વિષ્ણુ કટુવાલને 21-2, 21-7થી હરાવ્યો અને પોતાની ટીમ માટે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈન્ડોનેશિયા અને કોરિયા વચ્ચેની મેચના વિજેતા સાથે ટકરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply