Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સ 2023ના 7માં દિવસે ભારતીય પુરૂષ સ્કવોશ ટીમે ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને હરાવી સ્ક્વોશમાં જીત્યો ગોલ્ડ મેડલ

Live TV

X
  • ભારતીય પુરૂષ ટીમે સ્ક્વોશ રમતની ફાયનલમાં પાકિસ્તાનની ટીમને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે

    એશિયન ગેમ્સના સાતમાં દિવસે ભારતને બીજો ગોલ્ડ મેડલ ભારતીય પુરૂષ સ્કવોશ ટીમે અપાવ્યો છે...ભારતીય પુરૂષ સ્ક્વોશ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અભય સિંહ, સૌરવ ઘોષાલ અને મહેશ મનગાંવકરની ભારતીય પુરૂષ ટીમે સ્ક્વોશમાં ફાયનલમાં પાકિસ્તાનની ટીમને 2-1થી હરાવી હતી. ભારતનો આ 10મો ગોલ્ડ મેડલ છે.શનિવારના દિવસે પહેલો ગોલ્ડ મેડલ રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ જીત્યો હતો. ટેનીસની મિક્સ્ડ ડબલ્સમાં રોહન બોપન્ના અને રૂતુજા ભોંસલેની જોડીએ ચીવી તાઈપેઈની જોડીને હરાવીને સુવર્ણચંદ્ક જીત્યો હતો.

    ચીનના હાંગચોઓમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના નામે 10 સુવર્ણ,  13 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 36 ચંદ્રકો સાથે મેડલ યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply