Skip to main content
Settings Settings for Dark

એશિયન યુથ એન્ડ જૂનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2023નો વિધિવત આરંભ

Live TV

X
  • એશિયન યુથ એન્ડ જૂનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2023નો ગઈકાલથી વિધિવત આરંભ કરવામાં આવ્યો. રમત ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પાંચમી ઓગસ્ટ સુધી ચાલનારી આ સ્પર્ધાનો શુભારંભ નોઇડા ખાતેથી કરાવ્યો હતો અને ભાગ લઈ રહેલા રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી.આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારતના 30થી વધુ વેઇટલિફ્ટિર્સ સહિત 15થી વધુ દેશોના 200 રમતવીરો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધાનું આયોજન ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply