Skip to main content
Settings Settings for Dark

વિશ્વ યુનિર્વસિટી રમતોત્સવમાં ભારતે બે સુવર્ણ, બે રજત ચંદ્રક અને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીત્યા

Live TV

X
  • ચીનમાં ચાલી રહેલી વિશ્વ યુનિર્વસિટી રમતોમાં ગઈકાલે ભારતે બે સુવર્ણ, બે રજત ચંદ્રક અને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે. આ સાથે ભારત અત્યાર સુધી કુલ 11 ચંદ્રકો મેળવ્યા છે.જેમાં પુરૂષોની 50 મીટર રાયફલ સ્પર્ધામાં ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે 461 અંકો સાથે મોખરાનું સ્થાન મેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. એવી જ રીતે પુરૂષોની મીટર ટીમ ઇવેન્ટમાં ભારતના તોમર સરતાજસિંહ અને સૂર્યપ્રતાપસિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. પુરૂષોની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતના વિજયવીર સિન્ધુ, ઉદયવીર સિન્ધુ અને આદર્શસિંહે રજત ચંદ્રક મેળવ્યો હતો.ભારતના અમન સૈની અને પ્રગતિએ તિરંદાજી સ્પર્ધામાં 157 અંક મેળવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ભારતીય મહિલા ટીમે તિરંદાજી સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply